Axis bank થી તમે એક લાખ રૂપિયાની લોન કેવી રીતે મેળવી

Blog Image



આજના સમયમાં બધાને પૈસાની બહુ જરૂર પડે છે એટલે બધા લોકો લોન લેવા માટે આમતેમ દોડે છે એટલે લોકોને ખબર નથી કે એક લાખ રૂપિયાની લોન તમને આસાનીથી લઈ શકો છો axis bank ની મદદથી તમે છો લોન મેળવવી હોય તો તમારે તમારી કોઈપણ વસ્તુ તેને બેંકને ગ્રેવી આપવી પડે છે જેમ કે તમારા પ્લોટ ઘર ફ્લેટ કાર એ તમે બેંકને આપીને તમે એની ઉપર લોન લઈ શકો છો એક્સિસ બેન્ક થી

જો તમારે ખરેખર લોન મેળવવી છે તો તમારે એક્સિસ બેન્ક દ્વારા એક લાખ રૂપિયા લેવા હોય તો તમારે ઓનલાઇન અને ઓફલાઈન આ બંને રીતે તમે લોન અપ્લાય કરી શકો છો અને હલવાના કર્યા પછી તમારી લોનની અમાઉન્ટ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી નાખે છે અને તમે એ પૈસાનો તમારા જીવન જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકો છો

એક્સિસ બેન્ક થી એક લાખ રૂપિયા ની લોન શું છે?

100000 રૂપિયાની લોન તમારે લેવી હોય તો તમારે કોઈપણ પોતાની વસ્તુ ગીવી રાખવી પડે જેમ કે તમારું ઘર હોય ખાલી પ્લોટ હોય કે જમીન હોય એ બધું ગિરવી રાખીને તમે એની ઉપર એક લાખ રૂપિયાની નોટ લઈ શકો છો axis bank થી કારણ કે તમારે જ્યારે લોન લેવી હોય અથવા તમારે પૈસા લેવા હોય બેન્કમાંથી તો તમારે કોઈ પણ વસ્તુ ગીરવી રાખવી પડે છે તો તમને જ લોન મળે છે

Axis bank થી એક લાખ રૂપિયા ની લોન ઓનલાઇન કેવી રીતે લેવી

જો તમારે ઓનલાઇન axis bank માંથી એક લાખ રૂપિયાની લોન મેળવવી હોય તો તમારે તેની વેબસાઈટ અથવા તમારે એની એપ્લિકેશનમાં લોગીન થવું પડે છે મોબાઈલ નંબરથી અને ત્યાં તમને તમારી સામે જ નોન નો ઓપ્શન હોય છે એમાંથી ક્લિક કરીને તમને ઘણા બધા લોન ના ઓપ્શન સામે દેખાશે જેમ કે પર્સનલ લોન કાર લોન હોમ લોન પ્લેટ લોન આ બધી પ્રકારની લોનમાંથી તમે કોઈપણ લોન સિલેક્ટ કરવાની રહેશે જો તમે પર્સનલ લોન્ચ સિલેક્ટ કરો છો તો તમારે તમારી પર્સનલ ડિટેલ આપવી પડશે જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ એડ્રેસ એ ડીટેલ આપ્યા પછી તમારી લોન અપ્રવાલ થશે તમારા સિબિલ સ્કોર પરથી જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને તરત જ લોન મળી શકે છે અને આ બધી પ્રોસેસ થયા બાદ તમને 48 કલાકમાં તમારા પૈસા તમારા ખાતામાં નાખીને તમે તમારી જીવન જરૂરિયાત વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો અને તમે કોઈપણ વસ્તુ ખરીદીને તમે તમારું જીવન આસાનીથી ગુજારી શકો છો

Axis bank થી એક લાખ રૂપિયાની લોન ઓફલાઈન કેવી રીતે લેવી

જો તમારે એક્સિસ બેન્કથી એક લાખ રૂપિયાની લોન ઓફ લાઈન લેવી હોય તો તમારા ઘરની નજીક કોઈપણ એકસીસ બેંકની બ્રાન્ચમાં જઈને તમારે વાત કરવી પડશે કે મારે લોન જોઈતી છે તો તમને એનો કર્મચારી તમને આસાનીથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બધી કે છે કે તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે અથવા તમારે કઈ પ્રકારની લોન જોવે છે એ તમને બધું કહેશે જેમ કે તમને કર્મચારી ફૂટશે તમારે કઈ પ્રકારની લોન લેવી છે અમે તો બધા પ્રકારની લોન આપી છે એવી જેમ કે આ પર્સનલ લોન કાર લોન બાઈક લોન હોમ લોન એ બધી પ્રકારમાંથી મારે પર્સનલ લોન લેવી છે એમ કહેશો તો તમારે આધાર કાર્ડ અને પાનકાર્ડ સબમીટ કરાવ્યા પછી તમને તમારો સીબ્લી સ્કોર ચેક કરીને ક્યાને ત્યાં તમને એક્સિસ બેન્કમાં કર્મચારી કહી દે છે કે તમારે લોન એટલા લાખ રૂપિયાની કે એક લાખ રૂપિયાથી ઓછી મળશે તો તમને તમારે શું કરવું કે એક લાખ રૂપિયા તમને મળે તો એ બધી પ્રોસેસ તમને એક્સિસ બેન્ક ની કર્મચારી સાથે વાત કરીને એ સમસ્યા હાલ થઈ જશે અને તમારી લોન અપૂર્વ થઈ જશે ત્યારબાદ તમને થોડા કલાકોમાં તમારા લોન ના પૈસા તમારા ખાતામાં નાખી દેશે અને તમે એ પૈસાનો સદુપયોગ કરીને તમારું જીવન ગુજારણ કરી શકો છો



જો તમને હવે બધી ખબર પડી હશે કે એક લાખ રૂપિયાની લોન એક્સિસ બેન્કમાંથી કેવી રીતે લેવી જોઈએ અને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે કઈ વસ્તુ ગીરવી રાખવી તો તમને એક લાખ રૂપિયાની લોન એક્સિસ બેન્કમાંથી મળે છે જો તમારે ઓનલાઇન લોન એપ્લાય કરવી હોય એક્સિડન્ટમાંથી તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે ઓનલાઇન લોન એપ્લાય કરવાથી તમને કેટલા ટાઈમ માં તમારા પૈસા તમારા ખાતામાં આવી શકે છે અને એવી જ રીતે તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે ઓફલાઈન લોન એપ્લાય કરવાથી કેટલા સમયમાં મળે છે તમને આ લેખન વ્યવસ્થિત લાગ્યો હોય તો તમારા મિત્ર મંડળને કહીને કે તમે પણ એક લાખ રૂપિયાની લોન બેન્કમાંથી મેળવી શકો છો બહુ થી આસાનીથી

29 November 2024

Latest News