ICICI બેંક થી પાંચ લાખ રૂપિયાની લોન કેવી રીતે લઈ શકો
આઈસીઆઈસીઆઈ બેંક થી તમે કોઈપણ પ્રકારની લોન લઈ શકો છો જેવી કે કાર લોન બાઈક લોન હોમ લોન જમીનની લોન એ તમામ પ્રકારની લોનો તમે પ્રાપ્ત કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન આ બંને રીતે તમે લોન એપ્લાય કરી શકો છો અને મેળવી શકો છો
આઈસીઆઈસીઆઈ બેંક પાંચ લાખ રૂપિયા ની લોન શું છે
જો તમારે પાંચ લાખ રૂપિયાની લોન લેવી જ હોય તો આઈસીઆઈસીઆઈ થી તમારે પોતાની વસ્તુ કોઈ પણ ગિરિવ રહેવી પડે જેમ મેં તમને પહેલા કીધું એમ મકાન ફ્લેટ જમીન એ તમે એના દસ્તાવેજો બેંક ગ્આઈસીઆઈસીઆઈ ને આપીને તમે એની ઉપર પાંચ લાખ રૂપિયા ની લોન લઈ શકો છો જો તમારે એ વસ્તુ ગીરવે ન મૂકવી હોય તો તમારે તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમે એના પર પાંચ લાખ રૂપિયા ની લોન લઈ શકો છો અને જ્યારે તમારે લોનની ભૂખતાન કરવાની હોય બેંક ને ત્યારે તમે ઇએમઆઇ થી રૂપિયાની લોન ચૂકવી શકો છો આ રીતે તમને પાંચ લાખ રૂપિયાની લોન આઈસીઆઈસીઆઈ બેંક થી મેળવી શકો છો આસાનીથીઆઈસીઆઈસીઆઈ બેંક પાંચ લાખ રૂપિયા ની લોન ઓનલાઇન કેવી રીતે મેળવવી
જો તમારે ખરેખર પાંચ લાખ રૂપિયા ની લોન મેળવી છે ઓનલાઇન તો તમારે તેની વેબસાઈટ અથવા એપ્લિકેશન માં જવાનું રહેશે અને તમે તમારા મોબાઈલ નંબર થી લોગીન કરવું પડશે ત્યારે તમને લોન નો ઓપ્શન દેખાશે તેમાં ઘણા પ્રકારની લોન તમને સામે દેખાશે એમાં તમને તમારી પર્સનલ લોન યા ક્રેડિટ સ્કોર લોન એ પણ સિલેક્ટ કરીને તમે લોન લઈ શકો છો જ્યારે તમે લોન લેવા જાઓ છો જ્યારે તમારો છ મહિનાનો બેંક બેલેન્સ સ્લીપ અથવા તમારું સ્ટેટમેન્ટ માંગે છે ત્યારબાદ તમને ક્રેડિટ સ્કોર ઉપર લોન આપે છે જો તમે જમીન મકાન અથવા ઘર ઉપર લોન લેવા માંગતા હોય તો તમારે એના દસ્તાવેજો જમા કરાવીને તમને તેની પર પાંચ લાખ રૂપિયાની લોન આઈસીઆઈસીઆઈબેકથી મળી શકે છે અને જ્યારે તમે બેંકને લોન પરત કરવાની હોય ત્યારે તમે ઇએમઆઇ ની રૂપમાં પરત કરી શકો જે તે મંથલી ઉપર નિર્ભર કરે છે આ રીતે તમે ઓનલાઇન લોન મેળવી શકો છો આઈસીઆઈસીઆઈ બેંક થીઆઈસીઆઈસીઆઈ બેંક થી પાંચ લાખ રૂપિયાની ઓફલાઈન કેવી રીતે લોન મેળવવી
જો તમારે પાંચ લાખ રૂપિયાની ઓફલાઈન લોન જોઈતી હોય તો તમારે એ કરવું પડશે રાગ બેંકની બ્રાંચમાં જઈને તમારે એના કર્મચારી સાથે વાતચીત કરીને કયા પ્રકારની લોન મેળવવી એ તમારે જણાવવાનું રહેશે જેમકે ક્રેડિટ સ્કોર લોન આવે છે તે તમારા ફિડિટ સ્કોર ઉપર નિર્ભર રહે છે અને બેંકના સ્ટેટમેન્ટ ઉપર નિર્ભર રહે છે જો તમે પર્સનલ લોન લેવા માંગતા હોય તો તમારે છ મહિનાની બેંક સેલરી સ્લીપ અને એક વર્ષનું રિટર્ન દર્શાવીને તમે પાંચ લાખ રૂપિયા ની લોન મેળવી શકો છો આ જ રીતે તમે ઓફલાઈન લોન મેળવીને તમારા જીવન જરૂરિયાત વસ્તુઓ અથવા આપત્કાલીન સમયમાં એ પૈસાનો યુઝ કરીને તમે તમારો સમય પસાર કરી શકો છો જો તમને ખ્યાલ આવી ગયો હશે અથવા તમે વાંચી લીધું હશે આ બધું તમને હવે પણ ખબર પડી ગઈ છે પાંચ લાખ રૂપિયાની લોન ઓનલાઇન કેવી રીતે મેળવી શકો છો આઈસીઆઈસીઆઈદેવ થી અને ઓફલાઈન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે ક્રેડિટ સ્કોર અને સેલરી ના સ્ટેટમેન્ટ ઉપર આજ રીતે તમારા મિત્ર મંડળને કહી શકો છો કે તમે પાંચ લાખ રૂપિયા ની લોન ઇન્સ્ટન્ટ અને ઇઝી લઈ શકો છો આઈસીઆઈસીઆઈ બેંક થી1 December 2024