IDFC થી તમે એક લાખ રૂપિયાની લોન કેવી રીતે મેળવી
એક બે લાખ રૂપિયાની લોન તમારે જોતી હોય તો આઈડીએફસી બેંક ઓનલાઇન અને ઓફલાઈન આ બંને રીતે તમને બહુ થી આસાનીથી લોન પ્રાપ્ત થઈ જાય છે બધા લોકોને એટલે જ અમે તમને કેવી કે લોન લેવા થી તમારું જીવન સરળ બની જાય છે
આઈડીએફસી બેંક થી ₹2,00,000 ની લોન શું છે?
જો તમે આઈડીએફસી બેંક માંથી બે લાખ રૂપિયાને લોન મેળવવી હોય તો તમારી પાસે દસ્તાવેજો હોવા જોઈએ જેમ કે ઘર મકાન પ્લેટ કે સોનું ગીરવે મૂકીને તમે આઈડીએફસી બેંક થી ₹2,00,000 ની લોન મેળવી શકો છો જો તમારી પાસે કંઈ પણ વસ્તુ ગીરવી રાખવા જેવું ન હોય તો તમારા સિવિલ સ્કોર ચેક કરીને તમને બે લાખ રૂપિયાની લોન આઈડીએફસી બેંક માંથી મેળવી શકો છો
આઈડીએફસી બેંક થી ઓનલાઇન લોન કેવી રીતે લેવી
જો તમારે ખરેખર આઈડીએફસી બેંકમાંથી ઓનલાઇન લોન લેવી છે તો તમારે એની વેબસાઈટ અથવા તેની એપ્લિકેશનમાં જવાબનું રહેશે કારણકે તમે એની વેબસાઈટ માંથી મોબાઈલ નંબર થી લોગીન થશો તો તમને લોન એપ્લાય કરી શકશો અને તમ તો તમારી લોન ની જાણકારી તમને મળશે જેમ કે તમે તેની વેબસાઈટમાં જશો એટલે તમને મોબાઈલ નંબર થી લોગીન કરવાનું રહેશે ત્યારબાદ જો તમને તમારી સામે લોનનું ઓપ્શન દેખાશે એની ઉપર ક્લિક કરીને તમે તેની અંદર જશો એટલે તમને બધી પ્રકારની લોન સામે જોવા મળશે જેમ કે કાર લોન બાઈક લોન હોમ લોન ફ્લેટ લોન મોર્ગેજ લોન આ બધી પ્રકારની લોન તમને દેખાશે એમાંથી તમારે કોઈપણ એક લોન પસંદ કરીને ક્લિક કરીને તમે ફોર્મ સબમીટ કરવાનું રહેશે આ ફોર્મ સબમીટ કરશો તારા જો તમને અથવા 48 કલાકમાં તમને તમારી લોન અપૂર્વ થશે કે નહીં એ જાણકારી તમને ઈમેલ અને મેસેજને દ્વારા પહોંચાડી દેશે આઈડીએફસી બેંક થી કારણ કે લોન અપૃવલ થાય ત્યારે અમુક ડોક્યુમેન્ટ ની જરૂર પડે અથવા એરર હશે તો તમને એ પણ જણાવી દેશે એટલે 48 કલાક જેવું લાગે છે લોન મેળવવામાંઆઈડીએફસી બેંક થી બે લાખ રૂપિયા ની લોન ઓફલાઈન કેવી રીતે લેવી
જો તમારે ઓફલાઈન આઈડીએફસી બેંક થી લોન મેળવવી છે તો તમારે તેની ઘરની નજીકની કોઈપણ બ્રાન્ચમાં જઈને તમારે જણાવવાનું રહેશે કે મારે લોન મેળવી છે આ તત્વ તેનો કર્મચારી તમને કહેશે કે તમારે કયા પ્રકારની લોન લેવી છે તો તમારે કહેવાનું રહેશે કે મારે પર્સનલ લોન હોમ લોન કાર લોન એ પ્રકારના તમને ઓપ્શન કે છે એમાંથી તમારે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીને અથવા કરીને મારે આ લોન લેવી છે તો તમને એ જણાવશે કે કેટલા ટાઈમ માં તમારી લોન લઈ શકો છો બે લાખ રૂપિયાની અને કેટલા ડોક્યુમેન્ટ જોશે એ બધી જાણકારી ગ્આઈડીએફસી બેંકના કર્મચારીથી તમને બધી ખબર પડશે ત્યારબાદ તમને જો લોનનું ફોર્મ આપશે તો તમારે એ ફોર્મ સબમીટ કરીને તમારે કર્મચારીને આપવાનું રહેશે ત્યારબાદ તમને થોડાક સમયમાં તમને જણાવશે કે તમારી લોન અપૂર્વ થઈ ગઈ છે ₹2,00,000 ની અને એ પૈસા તમારા કાલ સવારે અથવા થોડોક ટાઈમમાં તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપી છે અને તમે એ પૈસાનો આપત્કાલીન સમયમાં અથવા જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે ઉપયોગ કરી શકો છો આ લેખન તમને ખ્યાલ આવી ગયો હશે વાંચ્યા પછી કે કે બે લાખ રૂપિયાની લોન આઈડીએફસી બેંક થી કેવી રીતે તમે લઈ શકો છો અને એ લોન મેળવવા માટે તમે આઈડીએફસી બેંક માંથી ઓનલાઈન અને ઓફલાઈન આ બંને રીતે થી તમે બે લાખ રૂપિયા ની લોન મેળવી શકો છો અને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે હવે આજના સમયમાં નોંધ લેવી બહુ થી સરળતાથી મળી જાય છે એટલે તમારા મિત્ર મંડળને કહી શકો છો કે બે લાખ રૂપિયાની લોન આઈડીએફસી બેંક માંથી તમે આસાનીથી મેળવી શકો છો30 November 2024