25 લાખ ની લોન ફેડરલ બેંક માંથી તમે મેળવી શકો છો

Blog Image

25 લાખ રૂપિયાની લોન ફેડર બેંક માંથી લેવી

બેંકમાંથી 25 લાખ રૂપિયાની લોન લેવી હોય તો તમારા તમારી પાસે આઈડી પ્રૂફ જેવા કે આધાર કાર્ડ પાનકાર્ડ એડ્રેસ પ્રૂફ મોટર આઈડી લાઇસન્સ તમારે ત્રણ પ્રકારના હોય તો તમે એડલ્ટ માંથી ઓફલાઈન અને બંને રીતે એપ્લાય કરી શકો છો ખાસ તમને એ કહેવાનું કે તમારી પાસે છ મહિનાનું બેંક બેલેન્સ સ્લીપ અથવા તમારો બિઝનેસ હોય તો તમારા બિઝનેસના રિલેટેડ સ્ટેટમેન્ટ હોવું જોઈએ તો તમને 25 લાખ રૂપિયાની લોન માંથી મળી શકે છે અને ૨૫ લાખ રૂપિયા ની લોન અમાઉન્ટ વધારે હોવાથી તમારા અમુક દસ્તાવેજો ગિરી રાખવા પડે છે જેમ કે તમારો ફ્લેટ ઘર જમીન એના પર તમે 25 લાખ રૂપિયાની લોન લઈ શકો છો ફેટર બેંકમાંથી

ફેડરલ બેંકમાંથી 25 લાખ રૂપિયાની લોન ઓનલાઇન કેવી રીતે લેવી

જો તમારે 25 લાખ રૂપિયા ની લોન ઓનલાઇન ફેડર બેંકમાંથી મેળવવી હોય તો તમારે તમારી પાસે તમારો આધાર કાર્ડ પાનકાર્ડ અથવા તમારા અન્ય એડ્રેસ ઉપર હોવા જોઈએ અને તમારા પર્સનલ ડિટેલ્સ જેવી કે ઇ-મેલ આઇડી બતાવો અપડેટ ફોન નંબર એ હોય તો તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો પણ છતાં પણ તેની વેબસાઈટમાં જવાનું રહેશે અથવા તેની એપ્લિકેશનમાં ત્યારબાદ તમારે મોબાઈલ નંબર થી લોગીન કરવાનું રહેશે અને તમને એમ તમારી સામે ઘણા બધા ઓપ્શન દેખાશે લોન એમાંથી તમારે પર્સનલ અથવા ક્રેડિટ અથવા શિબિરસ્કોર ચેક કરીને તમે તમારે 25 લાખ રૂપિયા ની લોન લઈ શકો છો જો તમે પર્સનલ લોન સિલેક્ટ કરી હોય તો તમારે તમારું આધાર કાર્ડ પાનકાર્ડ અથવા અન્ય કોઈ દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે લોનની અમાઉન્ટ સિલેક્ટ કરીએ કરવાની રહેશે એ ફોર્મ સબમીટ કર્યા બાદ તમને 24 કલાકમાં કે 48 કલાકમાં તમને મેલ અથવા મેસેજ થી તમને જાણકારી આપવામાં આવશે કે તમારી લોન પૂરું થઈ ગઈ છે તો એ લોન તમારા બેંક ખાતામાં ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવશે એ પૈસાનો ઉપયોગ તમે તમારા જીવન જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકો છો જ્યારે તમારે બેંકને લોન પરત કરવાની હોય ત્યારે તમે ઇએમઆઇથી લોન પરત કરી શકો છો ફેડર બેંકને

ફેડરલ બેંકમાંથી 25 લાખ રૂપિયા ની લોન ઓફલાઈન મેળવવી હોય

જો તમારે 25 લાખ રૂપિયા ની લોન ઓફલાઈન મેળવવી હોય તો ફેડર બેંકમાંથી તો તમારી ઘરની નજીકની કોઈપણ બ્રાન્ચમાં જઈને શટલ બેંકની ત્યાં તમારા કર્મચારી સાથે વાત કરવાની રહેશે એ કર્મચારી તમને ડોક્યુમેન્ટ અથવા લોન અનુસાર તમને જાણકારી આપવામાં આવશે કે તમારે કઈ પ્રકારની લોન લેવી છે અથવા પાનકાર્ડ ઉપર લઈને લેવી છે ત્યારબાદ તમને એ લોનનું ફોર્મ આપશે એ લોનનું ફોર્મ તમારે ભરવાનું રહેશે જેમાં તમારી પર્સનલ ડિટેલ હશે એ ભર્યા બાદ તમને એ ફોર્મ સભ્યત કરવાનું રહેશે બેંકને ત્યારબાદ તમને 24 કલાકમાં અડધો અડતાલીસ કલાકમાં તમને બેંકના કર્મચારી તરફથી તમારી લોન અપૂરું થઈ ગઈ હશે તો એ લોનની અમાઉન્ટ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે ત્યારબાદ તમારા એ પૈસાનું તમે તમારા જીવન જરૂરિયાત અથવા લગ્ન પ્રસંગ અથવા તમારે બહાર ફરવા માટે જવું હોય તો તે પૈસાનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો આ રીતે તમે 25 લાખ રૂપિયાની લોન ફેડરલ બેંકમાંથી લઈ શકો છો



હવે તમને કાલે આવી ગયો હશે કે 25 લાખ રૂપિયાની લોન લેવી વધારે આસાન થઈ ગઈ છે ફેડર બેંકમાંથી એટલે લોકો ઓનલાઈન અને ઓફલાઈન આ બંને રીતે લોન આવી રીતે અપ્લાય કરીને તેવું તમારું જીવન આસાનીથી ગુજારી શકે છે અને 25 લાખ રૂપિયાની લોન લેવી હવે આસાનીથી તમે લઈ જજો જોઈ શકો છોઆ લેખન તમારા મિત્ર મંડળને શેર કરીને કહી શકો છો કે 25 લાખ રૂપિયા ની લોન ફેડર બેંકમાંથી આસાનીથી અને ઘર બેઠા તમે લઈ શકો છો

5 December 2024

Latest News