બંધન બેન્કમાંથી પાંચ લાખ રૂપિયાની લોન કેવી રીતે ઘર બેઠા લેવી

Blog Image

બંધન બેન્ક ઘણી પ્રકારની લોન પ્રદાન કરે છે એમ કહી શકાય કે ઓનલાઇન અને ઓફલાઈન આ બંને તરીકેની તમે લોન એપ્લાય કરી શકો છો લૂનો પ્લે કરવા માટે તમે તેની વેબસાઈટ અથવા તેની એપ્લિકેશન માંથી તમે અપ્લાય કરી શકો છો પાંચ લાખ રૂપિયાની લોન

બંદર મેઘમાંથી તમારે લોન એપ્લાય કરતા પહેલા તમારી પાસે તમારા આઈડી પ્રુફ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઇડી એડ્રેસ એ તમામ પ્રકારના આપણી પાસે હોય તો તમે ઓનલાઈન અને ઓફલાઈન આ બંને રીતે લોન ની અરજી કરી શકો છો

બંધન બેન્ક થી પાંચ લાખ રૂપિયા ની લોન

બંધન બેન્કમાંથી તમે પાંચ લાખ રૂપિયાની લોન લેવા માગતા હો તો તમારે પાસે તમારા ક્રેડિટ સ્કોર અથવા તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડ ઉપરથી નક્કી થાય છે ત્યારબાદ તમને તમારો બંને સ્કોર સારો હોય તો તમને પાંચ લાખ રૂપિયા ની લોન ઇન્સ્ટન્ટ મળી શકે છે આ રીતે તમે પાંચ લાખ રૂપિયાની લોન મેળવી શકો છો બંધન બેન્કમાંથી

પાંચ લાખ રૂપિયાની લોન બંધન બેન્કમાંથી ઓનલાઇન કેવી રીતે એપ્લાય કરવી

જો તમારે ખરેખર પાંચ લાખ રૂપિયાની ઓનલાઇન એપ્લાય કરવી છે બંધન બેન્કમાં તો તમારે તેની એપ્લિકેશન તો આ વેબસાઈટમાં મોબાઈલ નંબર થી તમારા લોગીન કરવાનું રહેશે ત્યારબાદ તમને એક ફોર્મ અથવા તમને એક ઓપ્શન દેખાશે લોનનો તેના પર ક્લિક કરીને તમને ઘણા બધા લોન ના ઓપ્શન ઓપન થશે ત્યારબાદ તમારે એમાંથી પર્સનલ લોન અથવા નો સિક્યોર લોન અથવા પાનકાર્ડ અથવા આધાર કાર્ડ ઉપર ની લોન એની પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારે ક્લિક કર્યા બાદ એક લોન નું ફોર્મ તમારી સામે જોવા મળશે તે તમારા ફોર્મમાં તમારી જનરલ ડિટેલ ભરવાની રહેશે જેમકે તમારું નામ એડ્રેસ ઈમેલ આઇડી પાનકાર્ડ આધારકાર્ડ તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરીને ત્યારબાદ તે ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારી લોન અપ્લાય થઈ ગઈ છે ત્યારબાદ તમારે લોનની અમાઉન્ટ સિલેક્ટ કરવાની આવશે જેમાં તમારે પાંચ લાખ રૂપિયાથી લોન સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમને બેંક દ્વારા ઇમેલ અથવા મેસેજ દ્વારા તમને પાંચ લાખ રૂપિયાની નોટ થઈ ગઈ તેવો મેલ આવી જશે ત્યારબાદ તમે એ પાંચ લાખ રૂપિયાની લોન અથવા તે પૈસા તમારા આજીવન જરૂરિયાત મુજબ તમે તેનો ઉપયોગ કરી શકો છો

પાંચ લાખ રૂપિયા ની લોન બંધન બેન્કમાંથી ઓફલાઈન કેવી રીતે આયોજન કરવી

જો તમારે ઓફલાઈન લોન મેળવવી હોય તો તમારા ઘરની નજીક કોઈપણ બંધન બેન્કની બ્રાંચમાં જઈને તમારે વાત કરવાની રહેશે કે મારે પાંચ લાખ રૂપિયા ની લોનની જરૂર છે તો તમે કઈ રીતે પ્રોવાઇડ કરી શકો છો તે તમારે એનો કર્મચારી તમને ધ્યાનથી કહેશે કે તમારે કઈ લોન પ્રકારની લોન લેવી છે જેમ કે કાર લોન બાઈક લોન હોમ લોન પર્સન લોન પિક્ચર પાનકાર્ડ લોન આધારકાર્ડ લોન એમાં તમારે કોઈપણ એક લોન સિલેક્ટ કરીને તમારે કહેવાનું રહેશે કે આ પ્રકારની લોન જોઈએ છે તો તમારે તમને તે પ્રકારના આઇડી પ્રૂફ જોવા કે આધાર કાર્ડ પાનકાર્ડ એડ્રેસ ગ્રુપ છ મહિનાના બેંક સર્વિસ તમામ ડોક્યુમેન્ટ આપ્યા પછી તમને 24 ઓવરમાં બંધન બેન્કમાંથી તમને આવેદનપત્ર મળશે કે તમને નોકરી થઈ ગઈ છે પાંચ લાખ રૂપિયાની તો તમારે એ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ તમારે એ પૈસાનું તમે તમારા જીવન જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકો છો અને આપત્કાલીન સમયમાં પણ તમે એ પૈસાનો ઉપયોગ કરીને તમારો સમય પસાર કરી શકો છો

હમણાં હવે ખ્યાલ આવી ગયો હશે કે પાંચ લાખ રૂપિયાની લોન બંધન બેન્કમાંથી કેવી આસાનીથી તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે તમે મેળવી શકો છો અને એ પણ 24 કલાક અથવા ફોટો એડ કલાકમાં તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે અને તે તમારો ઉપયોગ ગમે તેવી જગ્યા અથવા તમારા યુઝ માટે કરી શકો છો આ રીતે તમારા મિત્ર મંડળને કહી શકો છો કે તમે બંધન બેન્કમાંથી આસાનીથી પાંચ લાખ રૂપિયા ની લોન ઇન્સ્ટન્ટ મેળવી શકો છો

5 December 2024

Latest News