દસ લાખ રૂપિયાની લોન Canara Bank કેવી રીતે લેવી

Blog Image

કેનેરા બેંકમાંથી દસ લાખ રૂપિયા ની લોન તમારે મેળવવી હોય એમાં ઘણા પ્રકારની લોન મળી રહી છે જેમકે પર્સનલ લોનમાં ક્રેડિટ લોન ફાધર લોન કાર લોન બધી પ્રકારની લોન તમને મળી રહે છે કેનેરાદેવ માંથી એમાંથી તમારે કોઈપણ એક બેંક સિલેક્ટ અથવા એક લોન સિલેક્ટ કરવાની રહેશે જેમકે પર્સનલ લોન સિલેક્ટ કરીને તમે 10 લાખ રૂપિયાની કેનેરા બેંક પાસેથી લઈ શકો છો

દસ લાખ રૂપિયા ની લોન કેનેરા બેંક કયા પ્રકારની હોય

જેમ કે તમે 10 લાખ રૂપિયાની લોન લેવા માંગો છો તો તમારે કયા પ્રકારની લોન સિલેક્ટ કરવી જોઈએ જેમકે પર્સનલ અને ઉપર તમને લોન મળી શકે છે પણ જો તમારો સિબિલ સ્કોર સારો હોય તો તમને ઇન્સ્ટન્ટ દસ લાખ રૂપિયાની લોન કરી દેશે કેનેરા બેંક થી દ્વારા અને તે તમારો ઉપયોગ કરી શકો છો જો તમારે પર્સનલ લોન લેવી હોય તો તમારો ઘરનો ફ્લેટ અથવા હોમનો દસ્તાવેજ જો આપીને તમે લોન લઈ શકો છો 10 લાખ રૂપિયા સુધીની એ ભજન એ બધી તમામ મે તમામ સુવિધા કેનેરા બેક પછી તમને મળી જશે

દસ લાખ રૂપિયા ની લોન કેનેરા બેંક પાસેથી કેવી રીતે લેવી

તમારા દસ લાખ રૂપિયા ની લોન રમ બે પાસે થી લેવા માંગતા હોય તો તમારે તેની વેબસાઈટ અથવા એપ્લિકેશન માં જવાનું રહેશે ત્યારબાદ તે લોન નું ફોર્મ ભરીને સમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમને બેંક દ્વારા ફોટો થઈ જાય છે કે નહીં તે બધી જાણકારી તમારા મોબાઈલ નંબર અથવા ઇમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે જો તમને લોન તમારી અપલોડ થાય છે તો તમને તમારા ખાતામાં ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને તમે એ પૈસાનો તમે યુઝ કરી શકો છો તમારા પર્સનલ યુઝ માટે જેમ કે લગન કે પર્સનલ યુઝ જેવા કે કાર બાય હોમ પ્લેટ ખરીદવા માંગતા હોય તો તમે યુઝ કરી શકો છો

જો તમે ઓનલાઈન એપ્લિકેશન બેન્કથી દસ લાખ રૂપિયા ની લોનની કરવા માગતા હોય તો તમે ઉપર મુજબ તમારે કરવાનું રહેશે પણ તમારે સિલેક્ટ કરવાની રહેશે જેમકે પર્સનલ લોન ક્રેડિટ લોન એ તમામ પ્રકારની લોન આવે છે એમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરીને ફોર્મ સબમીટ કરવું પડશે ત્યારબાદ તમને 24 કલાકોમાં તમને જાણ કરવામાં આવશે અને તે તમે રૂપિયાનો યુઝ કરી શકો છો તમારા પર્સનલ યુઝ માટે



તમને આ લેખન વાંચ્યા પછી ખ્યાલ આવી ગયો હશે કે 10 લાખ રૂપિયા ની લોન લેવી બહુ દાસન થઈ ગઈ છે કેનેરા બેંક પાસેથી અને ઓનલાઈન અને ઓફલાઇનના બંને રીતે તમે લોન પ્રાપ્ત કરી શકો છો જેમ કે કાર લોન હોમ લોન બાઈક લોન મેરેજ લો અને બધા પ્રકારની લોન તમે લઈને તમારો જીવન ભાષાનીથી પસાર કરી શકો છો એટલે તમે તમારા મિત્ર મંડળ ને કહીને તમે હેકેનેરા બેન પછી 10 લાખ રૂપિયાની લોન આસાનીથી લઈ શકો છો

4 December 2024

Latest News