પાનકાર્ડ ઉપર થી તમે એક લાખ રૂપિયા ની લોન કેવી રીતે મેળવી શકો છો

Blog Image

આજના સમયમાં બધાને પૈસાની બહુ જરૂર પડે છે કે બધા લોકો ફાઇનાન્સ કંપની અને બેંકના દ્વારા એક લાખ રૂપિયા ની લોન મેળવી શકે છે સારો હોય તો તમને એક લાખ રૂપિયાની લોન તમારા પાનકાર્ડ ઉપર મળી જાય છે જેમ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ એડ્રેસ ગ્રુપ તમારી છ મહિનાની બેન્ક સેલેરી સીટ હોય તો તમને એટલા ની નોટ ફાઈનાન્સ કંપની અથવા બેંક તરફથી મળી જાય છે

પાનકાર્ડ ઉપર એક લાખ રૂપિયા ની લોન શું છે

પાનકાર્ડ ઉપર એક લાખ રૂપિયાની લોન તમારે મેળવવી હોય તો તમારે તમારો સિબિલ સ્કોર અથવા ક્રેડ પર ચેક કરાવીને તમને ત્યારબાદ ફાઇનાન્સ કંપનીને બેંકી તમને લોન પ્રાપ્ત થાય છે ₹1,00,000 ની જેમ કે તમે એક લાખ રૂપિયા ની લોન લો છો તો તમે તમારા જીવન જરૂરિયાત અથવા આપાતકાલીન સમયમાં તે પૈસાનો યુઝ કરી શકો છો

પાનકાર્ડ ઉપર એક લાખ રૂપિયાની લોન ઓનલાઇન કેવી રીતે લેવી

જો તમારે એક લાખ રૂપિયાની લોન ઓનલાઇન મેળવવી હોય તો તમારે ઘણી બધી ફાઇનાન્સ કંપનીને બેંક ઓનલાઇન લોન આપી રહી છે પણ તમારે તમારો કિડ્સ પર ચેક કરવો પડે છે ત્યારબાદ તમારે ઓનલાઇન એપ્લાય કરવું પડે છે ફાઈનાન્સ કંપની યા બેંકને ત્યારે તમારી પાસેથી પ્રૂફ માગે છે જેવા કે આધારકાર્ડ પાનકાર્ડ વોટર આઇડી એડ્રેસ ગ્રુપ લાઈટ બિલ તે બધી વસ્તુ માંગે છે અને તમારો જોબ કરતા બધા પોતાનો પર્સનલ બિઝનેસ હોય તો છ મહિનાનું બેંક સર્વિસ સ્ટેટમેન્ટ આપવું પડે છે ત્યારબાદ તમને એક લાખ રૂપિયા ની લોન પાનકાર્ડ વગર પ્રાપ્ત થઈ છે જો તમારે તેનાથી વધારે લોન મેળવવી હોય તો ફાઇનાન્સ કંપનીએ બેંક દ્વારા આપે છે પણ તમારો ઘરના દસ્તાવેજ કે ફ્લેટના દસ્તાવેજો સબમીટ કરીને તમે તેની ઉપર વધારે પ્રમાણમાં લોન લઈ શકો છો અને તે તમારો પૈસાનો તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટ અથવા તમારી જીવન જરૂરિયાત વસ્તુ લઈને તમે જીવન તમારું આસન બનાવી શકો છો



તમને હવે ખ્યાલ આવી ગયો છે કે પાનકાર્ડ ઉપર એક લાખ રૂપિયા ની લોન તમે ઓનલાઇન કેવી રીતે લઈ શકો છો અને તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો ફાઈનાન્સ કંપનીને બેંકને આજ રીતે તમે તમારા મિત્ર મંડળ ને કહી શકો છો કે એક લાખ રૂપિયાની લોન લેવી બહુથી આસાન થઈ ગઈ છે અત્યારના સમયમાં કારણ કે પાનકાર્ડ ઉપર તમને લોન મળે છે જો તમારા કિરીટ સ્કોર અથવા સીબીલ સ્કોર સારા હોય તો તમને વધારે પણ પ્રમાણમાં લોન મળી શકે છે અને તે તમે એ લોન ને તમારે જ્યારે ફાઈનાન્સ તમને તો બેંક અને ગુપ્તાન કરવાનું હોય અથવા તમારી લોન પૂરી કરવાની હોય ત્યારે તમે ઇએમઆઇ ના રૂપમાં તમે પૂરી કરી શકો છો એ લોન ને

3 December 2024

Latest News